Uncategorized
બનાસકાંઠા જિલ્લા ના લાખણીતાલુકાના નાના કાપરા ગામે લાખું માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે
આજ ના મુખ્ય સમાચાર
બનાસકાંઠા જિલ્લા ના લાખણીતાલુકાના નાના કાપરા ગામે
લાખું માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો
લાખું માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંગ્રહ બનાસકાંઠા જિલ્લામાં ઈતિહાસ રચાયો હોય તેવું લાગી આવેલ
લાખું માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહંત શ્રી ૧૦૦૮ રઘુનાથજી મહારાજ ના શીષ્યશ્રી કુરશીભાઈ ભૂવાજી ના સાનિધ્ય માં
પીઠાધીશ્વર શ્રી શ્રી ૧૦૦૮ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ ગીરીજી માહરાજ, જૂના પીઠાધીશ્વર શ્રી શ્રી ૧૦૦૮ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરીજી માહરાજ તેમાંજ અન્ય સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા
બનાસકાંઠા જિલ્લા ની આજુબાજુ ના તેમાંજ કચ્છ, કાઠીયાવાડી,ભાવીભગતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આણંદ
બનાસકાંઠા બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા