Uncategorized
આણંદ જિલ્લા આંકલાવમાં ચારો તરફ વાવાઝોડા સાથે મેઘરાજા વરસાદન વરસી રહ્યો છે
આણંદ જિલ્લા આંકલાવમાં ચારો તરફ વાવાઝોડા સાથે મેઘરાજા વરસાદન વરસી રહ્યો છે આજ રોજ સાંજના 6. વાગ્યાના સમય.આંકલાવ તેમજ આજુબાજુ તમામ વિસ્તારમાં વાવાઝોડા સાથે મેઘરાજા વર્ષા અવરજવર કરતા વાહન ચાલકો ચિંતાજનક બન્યા તેમજ આ વિસ્તારના નાના મોટા દુકાનદારો વ્યાપારીઓ પુરવઠો બંધ થવાથી મૂંઝવણમાં આવ્યા પાટવી ગુજરાતી ન્યૂઝ સી ઓ રાજ યુસુફભાઈ