Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ મો બાળમજુરી કરતા બાળકો જોવા મળ્યા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના.
આણંદ જિલ્લા આંકલાવ મો બાળમજુરી કરતા બાળકો જોવા મળ્યા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતગંત આંકલાવ કોસીન્દ્રા રોડ ભરવાડ વાસની બાજુમાં ડમ્પિંગ સાઇટ પર 50 લાખના ખર્ચે કોટ બનાવવા માં આવતો હોય ત્યાં બાળ મજુરી બાળકો પાસે કરાવતા હોય તેની જાણ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ નેથતા તાત્કાલિક સ્થળ પર જઈ વિડીયોગ્રાફિક કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર ની જાણ કરવામાં આવી હવે જોવાનું રહ્યું બાળ મજુરી અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી કડક પગલાં ક્યારે લેશે.. બાબતની લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યુઝ રાજ યુસુફભાઈ