આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની સ્વચ્છતા બાબતે નિસકાળજી જોવા મળી જોવા મળી.
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની સ્વચ્છતા બાબતે નિસકાળજી જોવા મળી જોવા મળી આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી અલફઝલ મસ્જિદની સામે આ સોસાયટીના મેન રસ્તા પર આવેલ કોષનું પાણી ખૂબ ભરાયેલું હોય ગંદકીવાળું પાણી હોવાથી મચ્છરોનો ખૂબ ત્રાસ હોય તેનાથી આજુબાજુ વિસ્તારના રહીશોને રોગચાળા ફાટવાની શક્યતા પણ હોય અને નાની મોટી બીમારીના ભોગપણબનીશકે તેમ હોય ગંદકી વાળું પાણી ભરાતા અલ મદીના સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાંઆવીહોય તેમ છતાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય જેથી ચીફ ઓફિસર શ્રી સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક નગરપાલિકાનું તંત્ર દોડતું થયું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળેલ હોય કે નગરપાલિકા તરફથી કોઈ સ્વચ્છતા રૂપે તાત્કાલિક કામ કરવામાં આવતું નથી જે આજરોજ પાટવી ગુજરાતી ન્યુઝ ના માધ્યમથી અલમદીના સોસાયટીના રહીશો દ્વારા ઉગ્રરોસ કરી જણાવેલ કે નગરપાલિકા તરફથી કોઈ સાફ સફાઈ અભિયાન આ વિસ્તારમાં ચલાવવામાં આવતો નથી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ.તા.29/4/2025