Uncategorized
આણંદ જિલ્લામાં મીરા બ્રિક્સ ઈંટોના ભઠ્ઠા આવેલા હોય ત્યાં રહેતો અને દરેક ભઠ્ઠે પ્રાંત પ્રાંતીઓ મજૂરી કામ કરતા હોય તેઓને સારવાર કરતો ડુબલીકેટ ડોક્ટર ઝડપાયો ઈટ ભઠ્ઠા ના માલિકને આ બાબતે ધ્યાન છે કે કેમ કે આ ડોક્ટર ડિગ્રી વાળો છે કે ડુબલીકેટ ક્યાંથી આવ્યો અને આ ભઠ્ઠા પરતેને કેમ રાખવામાં આવેલો હોય તેમજ આ ડોક્ટર બાબતે આ ઇટના ભઠ્ઠા માલિકે આરોગ્ય કેન્દ્ર શ્રીને કોઈ લેખિત જાણ કરવામાં આવી છે કેમ તે હવે જોવાનું આ ડોક્ટર દરેક પ્રાંત પ્રાંતીઓને દવા આપતો હોય અને ક્યાંક આડી અવળી દવા આપવાથી આડઅસર થાય તેમજ ખૂબ મોટું નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ આ ડુબલીકેટ ડોક્ટર કયાંથી આવ્યો અને કોના કહેવાથી ઇટના ભઠ્ઠાપર કોના કહેવાથી રહેઠાણ કરતો હોય તેની યોગ્ય કાર્યવાહી કરવા માટે પાટવી ગુજરાતી ન્યૂઝ ના માધ્યમથી લેખિતમાં રજૂઆત કરવામાં આવશે સીઓ રાજ યુસુફભાઈ