આણંદ જિલ્લા ઇટના ભઠ્ઠાપર મજૂરી કામ કરતા પરપ્રાંતીઓપર ઠેકેદારનો હુમલો. દરેક જિલ્લામાં આવેલા ઇટના ભઠ્ઠા પર પરપ્રાંતિયો મજૂરી કામ કરતા હોયતેવિશેની માહિતગાર માટે દરેક જિલ્લામાં મહેરબાન કલેકટરશ્રી સાહેબ.ખાણખનીજ અધિકારીશ્રી અને પોલ્યુશન વિભાગ ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી અનેધ્યાન દોરવામાં આવ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ મોબાઈલ નંબર 97 27 96 13 11