Uncategorized
આણંદ જિલ્લાના નાવલી ગ્રામ પંચાયતની નીશકાળજી જોવા મળી નાવલી તમામ વિસ્તારનો કચરો ભરેલા છોટાહાથી અતુલ શક્તિ તમામ વિસ્તારનો કચરો ભરેલીર છોટાહાથીગાડી જોવામળી.
આણંદ
આણંદ જિલ્લાના નાવલી ગ્રામ પંચાયતની નીશકાળજી જોવા મળી નાવલી તમામ વિસ્તારનો કચરો ભરેલા છોટાહાથી અતુલ શક્તિ તમામ વિસ્તારનો કચરો ભરેલીર છોટાહાથીગાડી જોવામળી.નાવલી ગ્રામપંચાયતની પાણીની વાળી ગૃહરૂમની સામે દુર્ગંધ મારતી ખૂબ ખરાબ વાસ આવતી પરિસ્થિતિમાં કચરો ભરેલી ગાડીઓ કચરા સાથેજોવા ઘણા સમયથી ભરેલી જોવામળી જે ગામ ના રહીશોએ ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં આ દિનસુધી નાવલી ગ્રામ પંચાયતદ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો નથીઅને તેની સામે ધોબીઘાટ આવેલો છે તેમાં પણ કચરા ના ઢગલા દુર્ગંધ આવતી હોય તેવી હાલતમાં પડેલ નજરે જોવા મળી રિપોર્ટર ગોકળ પરમાર નાવલી