વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી તાલુકાના સેવાદન.કચેરી જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી સાવલી.વિભાગમાં 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તમામ કર્મચારીની ખુરશી ખાલી જોવા મળતા સાવલી તાલુકા સેવા સદના જનસેવા કેન્દ્રના કર્મચારીની લાલિયા વાળી જોવા મળી.
સાવલી

સાવલી તાલુકા ખાતે મામલતદાર શ્રી ની કચેરી આવેલી હોય ત્યાં આ વિસ્તારના આજુબાજુના ખેડૂતો તેમજ આધાર કાર્ડ અન્ય કામમાટે દૂર દૂરથી પોતાનો ટાઈમ બગાડીને આવતા હોય અને એ ધારા કેન્દ્ર ની બારી પાસે 11 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી બહેનો પોતાના બાળકો સાથે લઈને ઈ ધારા કેન્દ્રના કામ કરતા અધિકારીઓની ખૂબ રાહ જોતા હોય અને આ સમયે પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈ પોતે તેઓના કામ અર્થે ગયેલા હોય ત્યાં અમારે પણ બે થી અઢી કલાક સમય લાગ્યો હોય અને આજુબાજુમાં પૂછતા કોઈ ચોક્કસ જવાબ આપતા ના હોય હાજર રહેલા ભાઈ બહેનો ને પૂછતા જાણવા મળેલ કે આ લોકોનો કોઈ ઠેકાણા હોતા નથી અને અમે લોકો ખૂબ કંટાળી જતા હોય જેથી પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી લાગતા વળગતા અધિકારીશ્રીઓને રજૂઆત કરવામાં આવતી હોય કે સાવલી તાલુકામાંથી કામ અર્થે આવતાઓને ક્યારેય રાહત મળશે તે હવે જોવાનું રહ્યું પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફ ભાઈ