Uncategorized
બજરંગ સેના દ્વારા આપણા ભારતના બંધારણ ના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી મહેસાણા ફુવારા ખાતે પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ આપી
બજરંગ સેના દ્વારા આપણા ભારતના બંધારણ ના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી મહેસાણા ફુવારા ખાતે પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ આપી કારણકે જ્યાં રાષ્ટ્રની વાત હોય ત્યાં બજરંગ સેના ખડે પગે હોય છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવમાં ગુજરાત પ્રદેશ કમિટી અધ્યક્ષ દિનભા હવેલી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ ઠાકોર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા મહેસાણા જિલ્લા પ્રમુખ લાલભાઈ ઠાકોર મહેસાણા શહેર યુવા પ્રમુખ રવિ માળી અને મહેસાણા શહેર યુવા ઉપાધ્યક્ષ નિરવભાઈ વાઘેલા અને મહેસાણા જિલ્લા પ્રભારી રમેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર બજરંગ સેનાની મહેસાણા જિલ્લાની અને શહેરની ટીમ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો….. અહેવાલ હિતેશભાઈ મોદી મહેસાણા પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ