વ્યાયામ શિક્ષકોનું 30 માં દિવસે પણ આંદોલન યથાવત
વ્યાયામ શિક્ષકોનું 30 માં દિવસે પણ આંદોલન યથાવત
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આજે એક મહિનો પૂરો થવા આવ્યો છે છતાં પણ સરકાર દ્વારા નિરાકરણ ન આપતાં વ્યાયામ શિક્ષકોનું 30 માં દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું છે જ્યાં સુધી સરકાર નિર્ણય ન આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે વ્યાયામ શિક્ષકોની એક જ માંગ છે કાયમી શિક્ષકોની ભરતી કરો છેલ્લા 15 વર્ષ થી વ્યાયામ શીક્ષકો ની કાયમી ભરતી ના કરતા 1 મહિના થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલી રહ્યું છે સરકાર આના પર જલ્દી નિર્ણય આપે તેવી વ્યાયામ શીક્ષકો ની માંગણી છે છેલ્લા 1 મહિના થી વ્યાયામ ન શીક્ષકો ભર ઉનાળે ખરા તાપ માં આંદોલન કરી રહ્યા છે પણ સરકાર આના હજુ સુધી સાની રાહ જોવાઈ રહી છે તેવું વ્યાયામ શીક્ષકો ની કહેવું છે સરકાર આના પર જલ્દી નિર્ણય લાવે તેવી માગ ઉઠી છે
પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ