Uncategorized
આણંદ જિલ્લા ઉમરેઠ તાલુકાના સુરેલીગામે તારીખ 14 4 2025 ના રોજ સવિધાનના ઘડવૈયા તરીકે દેશભરમાં પહેલા મહાન વ્યક્તિ હતા અને સદીના મહા માનવશ્રી બાબા સાહેબજીની 134મી જન્મજ્યંતી નિમિતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
આણંદ
આણંદ જિલ્લા ઉમરેઠ તાલુકાના સુરેલીગામે તારીખ 14 4 2025 ના રોજ સવિધાનના ઘડવૈયા તરીકે દેશભરમાં પહેલા મહાન વ્યક્તિ હતા અને સદીના મહા માનવશ્રી બાબા સાહેબજીની 134મી જન્મજ્યંતી નિમિતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાંબાબા સાહેબ ના જીવનચરિત્ર તથા દલિત માટે ના અધિકારો વિશે અમૃતભાઈ તરફથી સરસ જીવનમાં ઉપયોગી માહિતી આપવામાં આવી કમલેશભાઈ ના પુરા પરિવાર તરફથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. તેમજ ઉમરેઠ તાલુકાના અગ્રણી પઠાણ ફરીદખાન ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવો સંવિધાનના ઘડવૈયા તરીકે દેશભરમાં પહેલા મહાન વ્યક્તિ હતા જય ભીમ.
ફિલ્ડ ઓફિસર અમૃતભાઈ રોહિત હેરંજ