આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં મેઇન ગેટ પાસે આવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ ઘણા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવા સ્થાનિક નગરજનોએ રજૂઆત કરવા છતાં આખ આડા કાન કરતું નગરપાલિકા તંત્ર.
આંકલાવ.
આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં મેઇન ગેટ પાસે આવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ ઘણા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવા સ્થાનિક નગરજનોએ રજૂઆત કરવા છતાં આખ આડા કાન કરતું નગરપાલિકા તંત્ર. આંકલાવ નગરપાલિકા વિસ્તાર. મેઈન પ્રવેશદાર નજીક હીરા ગીરી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હોય જે જે વર્ષોથી બજાર તરફ શોપિંગ બનાવીને ગેરકાયદેસર દુકાનો ના સટરના દરવાજા પાડવામાં આવેલા હોય અને હીરા ગીરી શોપિંગ બનાવનાર માલિકે આ દુકાનો વેચાણ આપેલી હોય ત્યાર બાદ દુકાન માલિકોએ મન ફાવે તેમ પોતાની હદ વટાવી મોટા પતરાના શેડ મારી ઓટલા બનાવવામાં આવેલ હોય જે ટ્રાફિક અડચણરૂપ થતું હોય અને વાર તહેવારે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવતું હોય તેમજ આ શોપિંગ નું દબાણ થી સ્થાનિક રહીશો પણ કંટાળી ગયેલા હોય આથી બે એક વર્ષ પહેલા આંકલાવ સીટી સર્વે સુપ્રીમ ટેન્ડર સ્ટાફ અને નગરપાલિકા પાલિકા સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરી દબાણ થયેલું હોય ત્યાં ખુટ મારામાં આવેલા હોય અને શોપિંગના દુકાન માલિકોને દબાણ દૂર કરવા માટે જણાવ્યું હોય તેમ છે તો આજ દિન સુધી હીરા રાગીરી કોમ્પ્લેક્સ શોપિંગના માલિકોએ દબાણ દૂર કરવામાં આવેલ નથી મેઈન ગેટ થી પસાર રસ્તો આ શોપિંગના લીધે ખૂબ ટ્રાફિક અડચણ થતો હોય જેનું દબાણ દૂર કરવા માટે આંકલાવ નગરજનોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય તેમ છતાં નગરપાલિકા દ્વાર આંખ આડા કાન કરતા હોય તેથી ઉચ્ચ કક્ષાએ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય આંકલાવ મેઈન ગેટ નજીક બનાવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ શોપિંગ નું નું ખૂબ મોટા પ્રમાણમાં દબાણ તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી સ્થાનિક રહીશો દ્વારા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ