Uncategorized
જાહેર આમંત્રણ ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહીવટીતંત્ર આણંદનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત આણંદ ઉત્સવ કાર્યક્રમ માં પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ
વિધાનગર, આણંદ
જાહેર આમંત્રણ
ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહીવટીતંત્ર આણંદનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત આણંદ ઉત્સવ કાર્યક્રમ માં પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.
તારીખ: 7 થી 11 માર્ચ. 2025
બપોરે : 2 : 00 થી રાત્રે : 10.00 વાગ્યા સુધી
સ્થળ : શાસ્ત્રી મેદાન, વિધાનગર, આણંદ