Uncategorized

NATIONAL STEM quig competition માં નવયુગ વિદ્યાલય ભરૂચ જિલ્લામાં અગ્રેસર National stem quig માં નવયુગ વિદ્યાલય જંબુસરની વિદ્યાર્થિની સિદ્ધિ મહેશભાઈ રબારીએ જંબુસર નું પ્રતિનિધિત્વ સૂરત મુકામે કરતાં સફળતા પ્રાપ્ત કરી હવે ગાંધીનગર મુકામે પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય બાબત એ હતી તે આ વિદ્યાર્થીની ને શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમારે માર્ગદર્શન આપ્યું હતું. કુમારી રિદ્ધિબેન રબારી ને શાળા પરિવારે તથા શાળા મંડળે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

 

NATIONAL STEM quig competition માં નવયુગ વિદ્યાલય ભરૂચ જિલ્લામાં અગ્રેસર

National stem quig માં નવયુગ વિદ્યાલય જંબુસરની વિદ્યાર્થિની સિદ્ધિ મહેશભાઈ રબારીએ જંબુસર નું પ્રતિનિધિત્વ સૂરત મુકામે કરતાં સફળતા પ્રાપ્ત કરી હવે ગાંધીનગર મુકામે પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય બાબત એ હતી તે આ વિદ્યાર્થીની ને શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમારે માર્ગદર્શન આપ્યું હતું.

કુમારી રિદ્ધિબેન રબારી ને શાળા પરિવારે તથા શાળા મંડળે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button