Uncategorized
વિકાસની નવી ઊંચાઈઓ તરફ ખંભાત આણંદ જિલ્લાના ખંભાત ખાતે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ માટે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ONGC હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

વિકાસની નવી ઊંચાઈઓ તરફ ખંભાત
આણંદ જિલ્લાના ખંભાત ખાતે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ માટે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ONGC હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.