Uncategorized

પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અગાસ ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી, બળાત્કારના ગુનામાં BNS અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 50,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપવામાં આવ્યો

 

પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અગાસ ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી, બળાત્કારના ગુનામાં BNS અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ અને

ભોગબનનાર સગીરાને 50,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપવામાં આવ્યો છે.

આરોપીનુંનામ ધ્રુવેશકુમાર ઉર્ફે ધવલ મહેશભાઈ કાળીદાસ હરિજનરહે.અગાસ,ઊંડુંફળિયું,નવું.બસસ્ટેશન. તા.પેટલાદ, જિ.આણંદ

પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દાખલ થયેલ કેસની તપાસ તત્કાલીન *પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી* તથા CPI કચેરીની ટિમ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપી અટક કરી તમામ પુરાવા ભેગાં કરી સમયમર્યાદામાં ચાર્જશીટ.કરેલજે. આધારેએડિશનલ.પી.પી. શ્રીજે.એચ.રાઠોડનાઓએસાક્ષીઓઅનેપુરાવાઓ કોર્ટમાં યોગ્ય દલીલ સાથે રજૂ કરી સંયુક્ત મહેનતથી ઉપરોક્તકેસમાં સજા કરવામાં આવેલ છે.

CPI કચેરી ટિમ:-

1. ડી.આર.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર

2.એસ.ઓ.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (SHO પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન)

3. ગોપાલભાઈ. અંબુભાઈ.હેડ કોન્સ્ટેબલ

4. ભાવેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ. 5.ગોવિંદભાઇ રણછોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ

6. મયુરસિંહ વજેસિંહ પોલીસ કોન્સ્ટેબલ

7. ફુલાભાઈ હરખાભાઈ (નિવૃત એ.એસ.આઈ.) 8.અરવિંદભાઈ રામાભાઇ હેડ કોસ્ટેબલ પેટલાદ ગ્રામ્ય સ્ટેશન

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button