Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની ખૂબ મન માની.સામે.આવી.

 

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની ખૂબ મન માની.સામે.આવી… આંકલાવ.નગરપાલિકા.નાકાઉન્સિલર. વોર્ડ નંબર 5.ના કાઉન્સિલર શ્રીજગદીશભાઈ તળપદા.જેહાલમાં નગરપાલિકામાં ટંડન તરીકે નો હોદ્દો સંભાળતા હોય તેમનાજ વિસ્તારમાં.છેલ્લા ઘણા સમયથી રોગચાળો ફાટીનીકળેતેવીપરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકા ના સત્તાધીશો પોતાની નીસ કાળજી રાખતા હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલમાં નગરપાલિકાના કાઉન્સિલર ટંડન તરીકેનું પદ મેળવતા હોય તેમ છતાં તેમની રજૂઆત સાંભળવા પણ તૈયાર નથી.કોઈ.નગરજનો સ્વચ્છતા બાબતે કોઈ રજૂઆત કરે તો તેમનું.શું સાંભળે તેવી હાલત નગરપાલિકાનાનગરજનોમાં ચર્ચાનો દોર..વોર્ડ નંબર 5 જે કબ્રસ્તાન.સામેથીપસાર. થતો.તળપદા વિસ્તાર આવેલો હોય અને મોટી ખડકી ઉમેટા તરફ જતા આરસીસી રોડ આ રોડથી પગપાળા યાત્રિકો નાના મોટા વાહનચાલકો ની ખુબ અવરજવર હોય જેઘણા સમયથી બિલકુલ તૂટેલી હાલતમાં પડેલો હોય અને મોટા મોટા ખાડા પડેલા હોય તેમાં પાણી ભરાતા હોય આ વિસ્તારમાંથી ઉમેટા તરફથી આવતા પગપાળા યાત્રિકો તેમજ નાના મોટા વાહન ચાલકોને ખૂબ તકલીફો પડતી હોય આરસીસી તૂટેલા રોડથી નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો પણ અવરજવર કરતા હોય તેઓની પણ નજરમાં હોય તેમજ બાજુમાં ખૂબ મોટી ગટરની પાઇપ લાઇન નું ખોદકામ પણ કરવામાં આવેલું હોય તેની પાઇપો પણહાલમાંખુલ્લી પરિસ્થિતિમાં જોવામળેલ હોયજે પાણી બાજુમાં ખૂબ ભરાતું હોય અને દુર્ગંધ આવતી હોય જેથી મચ્છરરો પણ ખુબ હોય અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય સ્થાનિક નગરજનો ની રજૂઆત.હોયકે નગરપાલિકા દ્વારાજો તાત્કાલિક આરસીસી રોડનું કામ તેમજ ગંદકી સત્વરે દૂર કરવામાં નહીં આવેતોઉચ્ચઅધિકારીશ્રીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે … પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button