Uncategorized

વડોદરા શહેર ના વોર્ડ ૬ માં સમાવિષ્ઠ વિસ્તાર યાકુતપુરા ના સરસીયા તળાવ ની સાફ સફાઈ કરવા બાબતે તેમજ ફેંસિંગ વોલ તૂટી ગયેલ હાલત માં હોય તેમાં જો આવતા જતા કોઈ બાળક કે વ્યક્તિ પડી જાય તો જવાબદારી કોની?

 

વડોદરા શહેર ના વોર્ડ ૬ માં સમાવિષ્ઠ વિસ્તાર યાકુતપુરા ના સરસીયા તળાવ ની સાફ સફાઈ કરવા બાબતે તેમજ ફેંસિંગ વોલ તૂટી ગયેલ હાલત માં હોય તેમાં જો આવતા જતા કોઈ બાળક કે વ્યક્તિ પડી જાય તો જવાબદારી કોની? કુંભકર્ણ ની નિદ્રા માં સૂઈ રહેલ ભાજપ ના નેતાઓ અને અધિકારીઓ ને જગાડવાનો પ્રયત્ન કરી વિરોધ કરવામાં આવ્યો જેમાં વડોદરા કોર્પોરેશન ના મેયર , સ્ટેન્ડિંગ ચેરમેન અને વોર્ડ ના કોર્પોરેટરોના ફોટો પર કાળી શ્યાહી નાખી ને વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અરબાઝ ખાન પઠાણ , NSUI નેતા સુઝાન લાડમેન, શહેર કોંગ્રેસ મહામંત્રી સંજીદા બેન સૈયદ સહિત ૫ લોકો ની સિટી પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવી હતી.

 

 

*અરબાઝખાન મંજુરખાન પઠાણ*

*ઉપપ્રમુખ*

*વડોદરા શહેર યુથ કોંગ્રેસ* રીપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button