Uncategorized

આણંદ*તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો ડુબલીકેટ ડોક્ટર ઝડપાયો તારાપુરના રીઝા ગામેથી પશ્ચિમ બંગાળનો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો*

 

આણંદ*તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો ડુબલીકેટ ડોક્ટર ઝડપાયો તારાપુરના રીઝા ગામેથી પશ્ચિમ બંગાળનો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો*

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીઝા ગામ ખાતે પશ્વિમ બંગાળનો મુન્નાભાઈ એમ બી બી એસ ડોક્ટર ઝડપાયો.તારાપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ સાધનો, દવાઓ સહિત કુલ ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.તારાપુર પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે રીંઝા ગામે છાપો મારીને મૂળ પશ્ચિમ બંગાળના એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડવી પાડીને દવાઓ, ઈન્જેક્શનો તેમજ મેડિકલ સાધનો મળીને કુલ ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button