આણંદ જિલ્લા બોરસદમાં કાયદો વયવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે
આણંદ જિલ્લા બોરસદમાં કાયદો વયવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે બોરસદ ખાતે નવી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિભાગીય કચેરીનું રાજ્યના નાણાં જેલ અને પોલીસ ગૃહ આવાસ વિભાગના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોક અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સાંસદ સભ્ય મિતેશ પટેલ તેમજ જિલ્લા પોલીસવાળા જીજી જસાણી ઉપસ્થિત રહ્યા હતા બોરસદ શહેરમાં આજે નવી નાયબ પોલીસ હતી વિભાગીય કચેરીનું ભવ્ય લોકર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને.સશકત વધુ બનાવવા માટે આ નવી કચેરી શરૂ કરવામાં આવી છે લોક અર્પણ બાદ બોરસદ નાયક પોલીસ અધિક્ષક કચેરીના નવનિયુક્ત ડીવાયએસપી શ્રી એસપી કારને વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને આજથી કચેરી કાર્યરત બની રહેશે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવી કચેરી કાર્યરત થવાથી બોરસદ સહિત આસપાસના વિસ્તારોમાં કાયદો વયવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોને ઝડપી ન્યાય મળશે આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ડિવાઇસ પી.આઈ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજર રહ્યા હતા