Uncategorized
સી.વી.એમ. યુનિવર્સિટી અને સી.વી.એમ. ટ્રસ્ટના સંયુક્ત આશ્રયે આયોજિત, સી.વી.એમ.ના અધ્યક્ષ/પ્રેસિડેન્ટ શ્રી. ભીખુભાઇ પટેલનો પંચોતેર વર્ષીય અમૃતપર્વ સન્માન-અભિવાદન કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં યોજાયો.

શ્રી રામકૃષ્ણ સેવામંડળ પરિવાર તરફથી
CVM ના ભીખુભાઇને અમૃતપર્વે અભિનંદન .
સી.વી.એમ. યુનિવર્સિટી અને સી.વી.એમ. ટ્રસ્ટના સંયુક્ત આશ્રયે આયોજિત, સી.વી.એમ.ના અધ્યક્ષ/પ્રેસિડેન્ટ શ્રી. ભીખુભાઇ પટેલનો પંચોતેર વર્ષીય અમૃતપર્વ સન્માન-અભિવાદન કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં યોજાયો.
આ પ્રસંગે,શ્રી રામકૃષ્ણ સેવામંડળના પ્રમુખ શ્રી. હેમંતભાઇ વકીલ અને શ્રીમતી. જ્યોત્સ્નાબેન પટેલે ઉપસ્થિત રહી,ભીખુભાઇને મંડળ પરિવાર વતી શાલ,સ્મૃતિભેટ,પુષ્પગુચ્છ અર્પણ કરી,અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવી પ્રસન્નતા વ્યક્ત કરી.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)