Uncategorized

રક્તદાન કેમ્પ – રકતદાન કરોને કરાવો* નવયુગ વિદ્યાલય જંબુસરમાં 8/1/26 ને ગુરુવારે સવારે 10 થી 2 વાગ્યા સુધી મેઘા રક્તદાન કેમ્પ*

રક્તદાન કેમ્પ – રકતદાન કરોને કરાવો* નવયુગ વિદ્યાલય જંબુસરમાં 8/1/26 ને ગુરુવારે સવારે 10 થી 2 વાગ્યા સુધી મેઘા રક્તદાન કેમ્પ*

જેમાંરક્તદાતામાટે આકર્ષક ગિફ્ટ ,તથા રકતદાન પ્રમાણ પત્ર, રકતદાન કાર્ડ જેનાથી આપના કોઇપણ સંબંધી અથવા કોઈને પણ એક વર્ષ સુધીબેયુનિટરકતદાન ફ્રી. ઘ્વનિ બ્લડ સેન્ટર બેંક માંથી કોઈપણ પ્રકારનું રક્ત જરૂરીયાત સમયે મળી રહેશે જેના માટે સીધો બ્લડ બેંક નો સંપર્ક કરશો તો પણ મળીરહેશે.

તે સિવાય આપડે કરેલ રકતદાન થકી કોઈનો જીવબચી શકે છેતોઆવો આપડે આ નિઃસ્વાર્થ સેવા ના કાર્યમાં જોડાઈએ.

*રક્તદાન મહાદાન દાન*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button