Uncategorized

આણંદ જિલ્લા વિકાસમાંસદાઅગ્રેસર ગુજરાતખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતેથી ખંભાત વિધાનસભા અને આણંદ જિલ્લા માટે રૂ. 23401.40 લાખના 49 જેટલા વિવિધ વિભાગના વિકાસ કામોના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

 

આણંદ જિલ્લા વિકાસમાંસદાઅગ્રેસર ગુજરાતખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતેથી ખંભાત વિધાનસભા અને આણંદ જિલ્લા માટે રૂ. 23401.40 લાખના 49 જેટલા વિવિધ વિભાગના વિકાસ કામોના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહી ખંભાત અને આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસમાં નવો માઈલસ્ટોનજોવાનો અવસર મળ્યો.ગુજરાત સરકાર માન. મુખ્યમંત્રી શ્રી.ભુપેન્દ્રભાઈ.પટલે સાહેબનાનેતૃત્વમાંમાળખાકીય.વિકાસ,શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પાણી પુરવઠો, સ્વચ્છતા, કૃષિ અનેખેડૂતકલ્યાણ, ઔદ્યોગિકવિકાસ, રોજગાર સર્જન તેમજ શહેરીઅનેગ્રામ્યવિકાસના ક્ષેત્રે સતતપ્રયત્નોકરવામાં આવી રહ્યા છે. રસ્તા,પુલ અને કનેક્ટિવિટીથીમાંડીને દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સાધવાના પ્રયાસો ચાલુ છે. આતમામવિકાસકાર્યો ગુજરાતને એક મોડેલ રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપી રહ્યાછે.

વિકાસની નવી ઊંચાઈઓ તરફ.આગળ.વધતું ગુજરાત! જય જય ગરવી ગુજરાત!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button