Uncategorized
આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ, નાવલી ખાતે આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર ના રોજ અટલ જયંતી દિવસ તથા વીર બાળ દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમ અંગે બેઠક તથા મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) સંબંધિત માર્ગદર્શન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રીઓ સહિત તમામ તાલુકા ના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રી તથા પૂર્વ સાંસદ શ્રી તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રીઓ તથા મંડલના વાલીઓ ઉપસ્થિત રહ્યા. પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ