Uncategorized

વકીલ મંડળમાં દર વર્ષે આ વર્ષે એપણ એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટ નુ આયોજન જગત દેસાઈ એસોસિયટ & ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કુલ 32 ટીમ એભાગ લીધો હતો 

જેમાં અમારી ટીમ JD XI ફાઇનલ મા વિજેતા થઈ અને સાથે લેડી સિંઘમ નીટીમ પણ ફાઇનલ મા વિજેતા થઈ

આ સમગ્ર ટુર્નામેન્ટ નુ સફળ આયોજન કરવા આ ટીમ ના ક્રિકેટર તરફથી સપોર્ટ કરવા બદલ તમામ આયોજક વતી વડોદરા વકીલ મંડળ ના હોદ્દેદારો તમામ સિનિયર વકીલ શ્રી અને જુનિયર મિત્રો નો એમનો ખૂબ ખૂબ આભાર માન્યો

વડોદરા વકીલ મંડળ મા દર વર્ષની જેમ આ વર્ષે એ પણ એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટ નુઆયોજન જગત દેસાઈ એસોસિયટ & ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં કુલ 32 ટીમ એ ભાગ લીધો હતો જેમાં ટીમ JD XI ફાઇનલ મા વિજેતા થઈ

પાઠવી ગુજરાતી ન્યૂઝ

રિપોર્ટર.હમીદ જાદવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button