દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કાલીયાગોટા ગ્રામ પંચાયતમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા એક કરોડ અઠ્ઠાવન લાખના રસ્તા નું ખાતમુહત કરવામાં આવ્યું*
*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કાલીયાગોટા ગ્રામ પંચાયતમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા એક કરોડ અઠ્ઠાવન લાખના રસ્તા નું ખાતમુહત કરવામાં આવ્યું*
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કાલીયાગોટા ગામે શમસાન થી મોહનભાઈ સબૂરભાઈ ના ઘરે થી પ્રાથમિક શાળા સુધીના એક કરોડ અઠ્ઠાવન લાખના ખચ્ચે બનાર રસ્તાનુ ખાતમુહત દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા લીમખેડા ૧૩૧ ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ની ગ્રાન્ટ માંથી કરવામાં આવ્યું ત્યારે સાસંદ અને ધારાસભ્ય નું સ્વાગ ગ્રામજનો દ્રારા ઢોલ વગાડી ફટાકડા ફોડી પુષ્પગુજ થી કરવામાં આવ્યું દાહોદ સાસંદ જશવંતસિંહ ભાભોર દ્રારા સરકાર ના કામો અને વિકાસ કામો વિશે પ્રવચન કરવામાં આવ્યુ આ પ્રસંગે લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર જિલ્લા સદસ્ય નારસીગભાઈ પરમાર જિલ્લા સભ્ય કુરપનભાઈ રાઠોડ કિરણભાઈ વણઝારા સરપંચો તાલુકા સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો વડીલો ઉપસ્થીત રહીયા જનસાહસના પત્રકાર મિત્રો ની ટીમ પણ હાજર રહી હતી જેમાં દિપકભાઈ પરમાર અને કાલીયાગોટા સરપંચ મોહનભાઈ દ્રારા સુંદર વ્યવથા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવા ડુગરાળ વિસ્તારમાં રોડનુ ખાતમુહત થતા ગ્રામજનોમા ખુશી ની લહેર જોવા મળી હતી
*મદય ગુજરાત બ્યોચિફ -: દિપકભાઈ પરમાર સીંગવડ દાહોદ*