Uncategorized
વડોદરા માંજલપુર રાજપૂત સમાજનો ભવ્ય કાર્યક્રમ થયો

વડોદરા માંજલપુર રાજપૂત સમાજનો ભવ્ય કાર્યક્રમ થયો
આ કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી કરનસિંહ ચાવડા ,વડોદરા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી કમલેશસિંહજી રાઉલજી, રાષ્ટ્રીય કરનીસેના ના ઉપપ્રમુખ શ્રી મનીષસિંહજી પરમાર, શ્રી વિક્રમસિંહજી મહારાઉલ, શ્રી જીતેન્દ્રસિંહ રાઠોડ, શ્રી નરેન્દ્રસિંહ પરમાર તથા સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રમાં. સિદ્ધિ મેળવનારતેજસ્વી તારલાઓ ના સન્માન બાદ મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્ બોધન બાદ દાતાઓએ દાન કરી સમાજને નવી દિશા આપવા પ્રયત્નો કર્યા હતા.
માંજલપુરમાં રાજપૂત સમાજની સ્થાપના કરનારા શ્રી દોલતસિંહ દાદાનું ઉપસ્થિત મહાનુભાવોએ ભાવસભર સન્માન કર્યું હતું.