Uncategorized
બરોડા..અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ બેંક અને પર્યાવરણ સુરક્ષાઅનેમાનવએસોસિઅટ દ્વવારાઅતુલકોલોની માં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો

બરોડા..અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ બેંક અને પર્યાવરણ સુરક્ષાઅનેમાનવએસોસિઅટ દ્વવારાઅતુલકોલોની માં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પ માં રક્તદાતા એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો સમાજ સેવા ના ભાગ રૂપે આ કેમ્પ કરવામાં આવ્યો હતો એક રક્તદાતા એ એવું જણાવ્યું હતું અમારા બ્લડ લેવાથી કોઈની જીદંગી બચતી હોય તો અમે વારંવાર બ્લડ આપવા તયાર છે આ કેમ્પ માં રેડ ક્રોસ ની અનુભવી ટીમ આવી હતી આ કેમ્પ લોકો નો ઉત્સાહ વધારવા અતુલ કંપની માંથી શ્યામલ ડે સર. પ્રવીણ મોરે સર. જયેશભાઇ શુક્લા. દિવ્યકાન્ત જોગ. અવધેશ સિંગ.સલીમ કડીવાલા આ તમામ લોકો એ કેમ્પ ને સફળ બનાવ્યો હતો ….રિપોર્ટર મહંમદ રસીદ ઢેરીવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ