Uncategorized
આણંદ ઉમેટા બસમાં વિદ્યાર્થીઓને બેસવાની જગ્યાના મળતા વિરોધ દર્શાવ્યો આણંદ ઉમેટા બસમાં સ્કૂલમાં.ભણતા.વિદ્યાર્થીઓને આણંદ ઉમેટા બસમાં અવરજવર કરતા હોય જે આજરોજ બસમાં જગ્યાના મળતા સર્વે વિદ્યાર્થીઓએ દ્વારા અંધારિયા ચોકડીએ આણંદ ઉમેટા બસ રોકવામાં આવી બસ ની આગળ ઉભા રહી ઉપગ્રહ વિરોધ કરી કરતા આણંદ બસ ડેપો ના અધિકારીઓ દ્વારા આણંદ બસ ડેપો થી બીજી બસ આંકલાવ તરફ મોકલી આપવામાં આવી..

આણંદ ઉમેટા બસમાં વિદ્યાર્થીઓને બેસવાની જગ્યાના મળતા વિરોધ દર્શાવ્યો આણંદ ઉમેટા બસમાં સ્કૂલમાં.ભણતા.વિદ્યાર્થીઓને આણંદ ઉમેટા બસમાં અવરજવર કરતા હોય જે આજરોજ બસમાં જગ્યાના મળતા સર્વે વિદ્યાર્થીઓએ દ્વારા અંધારિયા ચોકડીએ આણંદ ઉમેટા બસ રોકવામાં આવી બસ ની આગળ ઉભા રહી ઉપગ્રહ વિરોધ કરી કરતા આણંદ બસ ડેપો ના અધિકારીઓ દ્વારા આણંદ બસ ડેપો થી બીજી બસ આંકલાવ તરફ મોકલી આપવામાં આવી.. રિપોર્ટર ગોકળ પરમાર