Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આંકલાવ વીરકુવા ચોકડી મામલતદાર કચેરી ની બાજુમાં શ્રી મહારાણા પ્રતાપસિંહ જી ની પ્રતિમા મુકવાની હોય જગ્યા ની ફાળવણી બાબતે આંકલાવ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા આપ સૌ ક્ષત્રિય બંધુઓ, વડીલો, આગેવાનો, યુવાનો ને આવવા આમંત્રણ છે.

તારીખ 12/12/2025 ને શુક્રવાર સવારે 11 કલાકે આંકલાવ મામલતદાર કચેરી… રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ.