આણંદ કસ્બા તલાટીની કચેરીમાંથીમોટીબેદરકારીનો મામલોસામે આવ્યોછે. કચેરીમાંપંખા અને લાઈટો ચાલુ હાલતમાં જોવા મળે છે.
આણંદ કસ્બા તલાટીની કચેરીમાંથીમોટીબેદરકારીનો મામલોસામે આવ્યોછે. કચેરીમાંપંખા અને લાઈટો ચાલુ હાલતમાં જોવા મળે છે.પરંતુ.તલાટીઓ.પોતે ગેરહાજર. રહેતા હોય છે. તલાટીઓ.સમયસર આવતાનથીઅનેમોડા આવતાહોવાથી અરજદારો દૂરદૂરગામડેથી થી આવતાહોય અને અરજદારો હેરાન પરેશાન થતાહોય.કચેરીનોસરકારી ખર્ચવધાતો.તેવી.તસવીરો સામેઆવીછે, ફરજ પર રહેનારા તલાટી હાજર રહેતાનથી.તેમજસરકારીકચેરીનો.સમય.નક્કી કરાયેલ સમયે.સવારે 10:30નો હોય પરંતુ તલાટીઓ 11 વાગ્યા બાદ ઓફિસ પર હાજર થતાનાહોય તલાટી શ્રી ટાઇમસર ઉપસ્થિત ના હોય જેથી અરજદારો ની નારાજગી જોવા મળી અને આપેક્ષ કરવામાં આવ્યો સમયસર હાજર ન રહેતા તલાટીઓના કારણે કામકાજ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.સરકારી કર્મચારીઓએ પાલન કરવાના નિયમો અને સમયસર હાજરીના આદેશોને પણ તલાટીઓ ગાંઠતાનથી, તેવી ફરિયાદ સ્થાનિકોમાંથીઉઠીરહીછે. (અરજદાર)જગદીશ સોલંકી.. પાટવી ગુજરાતી ન્યૂઝ.સીઓ.રાજ. યુસુફભાઈ