Uncategorized

વાસદ ટોલનાકા પછી ભેટાસી રોડતરફ જતા એક ૯૦૦ વર્ષ જૂનુ મહાદેવ નુ પ્રચીન મંદિર આવેલ છે જેની પાછળ ગેરકાયદે ચાલતા રેતી ખનન પર ફ્લાઈંનસ્કોડની ટીમે દ્વારા વહેલી સવારે ગોધરા વડોદરા અને આણંદ ની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જેમા ખનન માફિયાઓ દ્વારા અફરા તફરી જોવા મળી હતી

 

 

વાસદ ટોલનાકા પછી ભેટાસી રોડતરફ જતા એક ૯૦૦ વર્ષ જૂનુ મહાદેવ નુ પ્રચીન મંદિર આવેલ છે જેની પાછળ ગેરકાયદે ચાલતા રેતી ખનન પર ફ્લાઈંનસ્કોડની ટીમે દ્વારા વહેલી સવારે ગોધરા વડોદરા અને આણંદ ની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જેમા ખનન માફિયાઓ દ્વારા અફરા તફરી જોવા મળી હતી જેમા પાંચ ડંપર જેનો નંબર DD,02,G 9808,JG 3 BZ 4025,

 

Gj06 7148, GJ06 BX 4951, Gj 23 AW 9002, અને ત્રણ હીટા જી

 

હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્ય હતા જેમા માઈન સુપરવિઝનઅધિકારી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું જેમા નદિમાં મોટા પાયે બાઝથી રેતીનું ખનન કરવામાં આવતું હતું સમગ્ર રેતીનું ગેરકાયદે ખનન વિશાલ વનાભાઈ ભરવાડ ચલાવતો હોવાનુ જાણવા મળ્યું હતું આ વિશાલ ભરવાડના માણસોયે મીડિયા કર્મીઓને પોલીસની સામે કવરેજ કરતા રોક્યા હતાં આ વિશાલ ભરવાડ દ્વારા અગાવ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ઉપર તથા તલાટી કમ મંત્રી ઉપર, ખાણ ખનિજ ની ટીમ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button