Uncategorized

ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ નોકરી માટે વડોદરા જિલ્લામાં જતા નાગરિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી વડોદરા-કઠાણા ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી

 

ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ નોકરી માટે વડોદરા જિલ્લામાં જતા નાગરિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી વડોદરા-કઠાણા ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી જે અંતર્ગત કઠાણા રેલ્વે સ્ટેશન ખાતે થી કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના વરદ હસ્તે ટ્રેનને લીલી ઝંડી આપી શુભ શરુઆત કરવામાં આવી

 

આ પ્રસંગે રેલવેના ડી.આર.એમશ્રી, અધિકારીગણ સહિત કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button