બોરસદ–આંકલાવ વિસ્તાર માટે એક અત્યંત ખુશીના સમાચાર… લાંબા સમયથી બંધ રહેલીકઠાણા–વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે.

બોરસદ–આંકલાવ વિસ્તાર માટે એક અત્યંત ખુશીના સમાચાર…
લાંબા સમયથી બંધ રહેલીકઠાણા–વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે.અને આ શક્ય બન્યું છે આણંદના સાંસદ મિતેષ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દૃઢ પ્રયત્નોને કારણે
વિઓ / કોરોના મહામારીના કઠિન સમયમાં બંધ થઈ ગયેલી કઠાણા–વાસદ–વડોદરા મેમુ ટ્રેન હવે ફરીથી જનસેવામાં અગ્રેસર બની છે.લાંબા સમયથી રાહ જોતા બોરસદ અને આંકલાવના 65 થી વધુ ગામોના લોકોને આજે મોટી રાહત મળી છે… કારણ કે આ ટ્રેન ફરી પાટા પર આવી ગઈ છે.
વિઓ / કઠાણા ગામ, જે મરી–મસાલાના હબ તરીકે ઓળખાય છે… અને આ વિસ્તારના પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે…બ્રોડ ગેજ લાઇન નાખાયા બાદ આ રૂટ વર્ષોથી મુસાફરો માટે જીવનરેખા બની રહ્યો હતો.પરંતુ કોરોના બાદ રેલવે વિભાગે સેવા બંધ કરતાં હજારો નોકરીયાતો, વિદ્યાર્થીઓઅનેવેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
વિઓ / આ પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની… જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ–વડોદરા રોડ ટ્રાફિક પર ભારે દબાણ આવ્યું.મુસાફરો માટે રોજિંદી મુસાફરી, સમય, પૈસા અને સુરક્ષા—બધું જ પડકાર બની ગયું હતું.
વિઓ / આ લાંબા પ્રશ્નનો અંત આવ્યો આણંદના સાંસદ મિતેષ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીનાસતતઅનુસરણ અને દૃઢ ઇચ્છાશક્તિએ.
કેન્દ્ર રેલવે મંત્રાલય સાથે નિયમિત બેઠકઓ, રજૂઆતો અને અનુસરણ બાદ…
આજનો દિવસ આખા વિસ્તારમાં નવા યુગનો પ્રારંભ લઈને આવ્યો છે.
વિઓ / કઠાણા રેલવે સ્ટેશન પર આજે પાવન વાતાવરણ.રહ્યું. બીએપીએસસ્વામિ. નારાયણમંદિરબોચાસણના સંતોની હાજરીમાં…રેલવે અધિકારીઓ, સાંસદ મિતેષ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
વિઓ /આ ટ્રેન સેવા પુનઃશરૂ થતા… બોરસદ–આંકલાવ વિસ્તારના 65 ગામોના નાગરિકોને સરળ વાહનવ્યવહાર, નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે ઝડપી અને સસ્તું મુસાફરી વિકલ્પ, વિસ્તારના વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો, ટ્રાફિક દબાણ અને મુસાફરીની હાલાકીમાં રાહતજેવો સીધો ફાયદો થશે.
વિઓ / આ માત્ર એક ટ્રેનનો પ્રારંભ નથી આ લોકોની આશા, વિકાસ અને પરિવહનની નવી શરૂઆત છે.સ્થાનિક લોકોમાટેઆજનોદિવસપોઝિટિવિટી’અને.પ્રગતિ’નો અનોખો સંદેશ લઈને આવ્યો છે ..
બાઈટ મિતેષપટેલ.સાંસદ
બાઈટ/ ધારાસભ્યશ્રી રમણભાઈ.સોલંકી
બાઈટ/રાજુ ભડકે DRM રેલવે વિભાગ