આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકાદ્વા. દરેક વોડમાં રોડની કામગીરી સરકારશ્રીનીગ્રાન્ટમાંથી થતીહોય. આરોડ બનતો હોયતેમાંભ્રષ્ટાચારથતા નગરજનોએ.હોબાળો મચાવ્યો .
આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકાદ્વા. દરેક વોડમાં રોડની કામગીરી સરકારશ્રીનીગ્રાન્ટમાંથી થતીહોય. આરોડ બનતો હોયતેમાંભ્રષ્ટાચારથતા નગરજનોએ.હોબાળો મચાવ્યો .નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથીઘણી જગ્યાએ દૂર ઉપયોગ થયેલો હોય તેમજ દરેક વિસ્તારમાં આરસીસી રોડ હોય કે પછી ડામર રોડ હોય એક વર્ષ પણ ન ચાલે તેવી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી.હોયઅને નગરજનો રજૂઆતકરતા હોયતેમછતાંનગરપાલિકાના.એન્જિનિયર તેમજ કોન્ટેક્ટરોપોતાનીમનમાની કરતાહોયઅનેસંતોષકારક કામગીરી કરતા નાહોય તેવીઘણી જગ્યાએ નજરે જોવામળતુંહોય.સ્થાનિક નગરજનોનીરજૂઆતને ધ્યાનેલઈ.પાટવીગુજરાતીન્યૂઝનાતંત્રી. રાજયુસુફભાઈએ આંકલાવનગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટનો લાખો રૂપિયાનો ઘણી જગ્યાએદૂરઉપયોગ થયેલો.હોય.તેમજ. આંકલાવનગરપાલિકા દ્વારા. દરેક પ્રકારની કામગીરી બાબતે.ટેન્ડર. બહારપાડવામાં આવેલું હોય અને જેના નામનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હોય તેવા કોન્ટ્રાક્ટર જવાબદાર વ્યક્તિ કામગીરી થયા વખતે હાજરના હોય અને તેઓની ગેરહાજરીમાં સુપરવાઇઝરો કામગીરી કરતા હોય જે ખૂબ મોટો ભ્રષ્ટાચારનીબૂમોનગરજનો દ્વારા જાણવા મળતી હોય ઇન્કવાયરી માટે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ તેમજ આણંદના કલેક્ટર શ્રી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી