આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકાદ્વારાવોર્ડ.નંબર.6માંમેઇનરોડપરરોડનુંકામશરૂ કરવામાંઆવેલુંહોયજેમાંબાળમજુર.
આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકાદ્વારાવોર્ડ.નંબર.6માંમેઇનરોડપરરોડનુંકામશરૂ કરવામાંઆવેલુંહોયજેમાંબાળમજુર.પાસેકામકરાવતાહોય બાળમજુરનેસેફટીબુટકેહાથનામોજાજેવીકોઈસુવિધા આપવામાંઆવેલીનાહોય.જેકોન્ટ્રાક્ટરનીનિસકાળજીજોવામળી.આંકલાવ નગરપાલિકા દ્વારાસરકારશ્રીનીગ્રાન્ટમાંથી રોડબનવાનુંકામમંજુરકરાવામાંઆવેલુંહોયજેવોર્ડનંબર.6.મૉ.પ્રજાપતિ વિસ્તારમોટી ખડકી તરફરોડ બનાવવાની કામગીરી ચાલતીહોયજેદરમિયાનમાં બાળમજૂર કામ કરતા હોય જેઓની પાસે સેફટી માટેબુટકે હાથનામોજાપહેરેલાનાહોય તેનો પાટવી ગુજરાતી ન્યૂઝ તંત્રી.રાજ યુસુફભાઈએ વિડીયોઉતારતાનગરપાલિકાનાએન્જિનિયર જંખનાબેન પટેલ તેમજબે માજી પ્રમુખશ્રી ઓ તથા હાલના પ્રમુખ ઉન્નતીબેન પટેલના પતિને જાણથતાતાત્કાલિકરોડનુંકામચાલુહોયત્યાંઆવીનેપૂછવા લાગેલા.કેમ.વિડીયોઉતારોછો જેથી પાટવી ગુજરાતી ન્યુઝનાતંત્રીએકોન્ટ્રાક્ટરતેમજનગર પાલિકાના એન્જિનિયર જંખનાબેનતેમજ.પ્રમુખશ્રીઓનેજણાવેલ કે વોર્ડનંબર .6.માં રોડનું કામ પ્રજાપતિવિસ્તારમાં ચાલતુંહોય ત્યાં બાળમજૂરો કામ કરતા હોય અને બાળમજૂરોને કોઈ નુકસાન ના થાય તે માટે તેમના સેફટી માટે બુટકેહાથનામોજાપહેરેલા નાહોયતો શું જવાબદાર કોણ તેમજ રોડના કામમાં જોઈતા પ્રમાણમાં નક્કી કર્યા મુજબનું મટીરીયલ વાપરવામાંનઆવતું હોયતેમજ.ડમ્પરમાંરોડ બનાવવાનું મટીરીયલભરી લાવતા હોયતે પણબિલકુલ ઠંડુહોયજેઆમટીરીયલથીરોડબનવામાં આવેતોતેથીસ્થાનિક રહીશુંએમીડિયાસમક્ષ રજૂઆત કરી આવી રીતે રોડ બનાવવામાંઆવે તો આરોડ ટૂંક સમયમાં તૂટી પણ જાય તેનુંજવાબદારકોણ. તેવી રાજગી બતાવી અને રજૂઆત કરતા હોયકેઆરોડટૂંકસમયમાં તૂટીજાય અનેસરકારશ્રીને ગ્રાન્ડનો દૂર ઉપયોગથતોહોય તેવું દેખાઈરહ્યુંછેતેમજણાવતા નગરપાલિકાનાપ્રમુખ શ્રીમતી ઉન્નતિબેનના.પટેલના.પતિ તેમજનગરપાલિકાના એન્જિનિયર જંખનાબેન ત્યાંથી જતા રહેલા આંકલાવ નગરપાલિકા દ્વારા આંકલાવ શહેરમાં દરેક વોર્ડમાં જાહેર રોડ બનાવવામાં આવલાહોય તે એક વર્ષપણપૂરુંથતાં પહેલાં રોડતૂટી જતાહોય જેની કોઈ સરકારશ્રીના અધિકારી તરીકે દેખરેખ રાખવાડાહાજર રહેતા નથી અનેઆવીજરીતે ઘણી જગ્યાએસરકારશ્રીનીગ્રાન્ટનોદૂરઉપયોગ.થયેલહોય.તેવા. ઘણા કામોનજરે જોવામળતા હોય વોર્ડનંબર છ માં પ્રજાપતિ વાસથીલઈ મોટીખડકી સુધી મેનરસ્તારોડનું કામશરૂકરવામાં આવેલુંહોયજેનીસંપૂર્ણ માહિતીઆંકલાવનગરપાલીકાનાજવાબદાર અધિકારીશ્રીઓ પાસેથી મેળવવામાં આવશે અને જ્યાંસુધીઆરોડબનાવેલ હોય તેની ગેરિતિઓ થયેલી હોય તેની પૂરી તપાસ થયા બાદ બિલ નામંજૂર કરવામાં આવેતેમાટેમાનનીયકલેક્ટરશ્રી સાહેબ.તેમજલાગતાવળગતાઅધિકારીશ્રીઓને માંલેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમજ બાળમજૂર કરાવતા કોન્ટ્રાક્ટરસામેપણકાયદેસરનીકાર્યવાહી કરવામાંઆવશે પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ