Uncategorized
૨૮/૧૨/૨૦૨૪ ના રોજ વડોદરા શહેર વોર્ડ નં 6 માં આવતા હાથીખાના વિસ્તાર માં હાથીખાના યુથ પ્રોગ્રેસ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસ ના વિસ્તાર ના ખૂબ મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો.

જેમાં મને બોલાવી ને સન્માન કરવા બદલ સમીરભાઈ મન્સૂરી , સેલાનીભાઈ શેખ તથા સમગ્ર ટીમ નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
અરબાઝખાન મંજૂરખાન પઠાણ
ઉપપ્રમુખ
વડોદરા શહેર યુથ કોંગ્રેસ
પાટવી ગુજરાતી ન્યૂઝ રીપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા