Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાવીરકુવા ચોકડી પાણીના કૂવાની મોટરના 50 મીટર જેટલા વાયરની મોડી રાત્રે થઈ ચોરી….
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાવીરકુવા ચોકડી પાણીના કૂવાની મોટરના 50 મીટર જેટલા વાયરની મોડી રાત્રે થઈ ચોરી…. આંકલાવ નગરપાલિકા વીરકુવા ચોકડી પાસે આવેલ મેઇન.પાણીની ટોકી આવેલી હોય ત્યાં મધરાત્રીએ પાણીના મોટરના અંદાજિત 70 મીટર જેટલા વારની ચોરી કરી તસ્કરો ફરાર જેની વોટર.વર્કસમો.ફરજ બજાવતા સ્ટાફને જાણ થતા.આંકલાવ.નગર. પાલિકામાં તાત્કાલિક જાણ કરવામાં આવી હવે જોવાનું રહ્યું કે આંકલાવ નકરપાલિકા તરફથી વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે… પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ