Uncategorized
બોરસદ તાલુકાના કઠાણા તાબૅ રામપુરા માં તારીખ 21 12 2025 ના રોજ કઠાણા યુનિટના જી.આર.ડી સભ્યોની મીટીંગ યોજી જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું

બોરસદ તાલુકાના કઠાણા તાબૅ રામપુરા માં તારીખ 21 12 2025 ના રોજ કઠાણા યુનિટના જી.આર.ડી સભ્યોની મીટીંગ યોજી જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું
મિટિંગમાં પધારેલા અધિકારીઓ આણંદ જિલ્લાના
જી આર ડી પી એ સાઈ વિ ઍ કડીયા સાહૅબ
બોરસદ આંકલાવ તાલુકાના
Asl વિડીયો હેડકો રાજન કુમાર ગોવિંદભાઈ
બોરસદ તાલુકાના માનદ અધિકારી માનસિંગભાઈ ચીમનભાઈ પઢીયાર
આંકલાવ તાલુકાના માનદ અધિકારી હસમુખસિહ ખુમાનસિંહ રાઠોડ
બોરસદ તાલુકાના મહિલા સંગઠન અધિકારી ઉર્વશીબેન ભુપેન્દ્રભાઈ.. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજ યુસુફભાઈ