Uncategorized
ઈ એમ એચ એસ ટ્રસ્ટ દ્વારા તારીખ 20/12/2025 ના રોજ ટ્રસ્ટ ના પ્રથમ ચેરમેન શ્રી સરદાર પટેલ સાહેબ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે ” યુનિટી માર્ચ ” સફળ આયોજન કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના વિચારો વ્યક્ત કરતા બેનરો દ્વારા બોરસદ શહેર મા ભ્રમણ કેમ્પસ ના ટ્રસ્ટીઓ અને શાળા તથા કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકો તથા વિધાર્થી દ્વારા કરવામાં આવ્યુ.