Uncategorized
આણંદ SOGને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પકડવામાં મળી મોટી સફળતા….
આણંદ SOGને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પકડવામાં મળી મોટી સફળતા….
આણંદના સામરખા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો….
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી છુટકમાં ગેરકાયદેસર વેચાણ કરતો ઇસમ ઝડપાયો….
નાના ગોડાઉનમાંથી 240 ફીરકા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપી…..
આણંદ SOGએ રશીદ દિવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…..
ઉતરાયણ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારોબારને ડામવા SOGની મોટી કાર્યવાહી…