Uncategorized
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળા માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર પી બૌદ્ધ સંગીત ક્ષેત્રે અવનવી સિધ્ધિ ઓ ઓનલાઇન સંગીત સ્પર્ધા ઓ માં ભાગ લઈને ટ્રોફી જીતી રહ્યા છે.

કિરણકુમાર પી બૌદ્ધ ની સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળા માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર પી બૌદ્ધ સંગીત ક્ષેત્રે અવનવી સિધ્ધિ ઓ ઓનલાઇન સંગીત સ્પર્ધા ઓ માં ભાગ લઈને ટ્રોફી જીતી રહ્યા છે.
તેઓ એ હાલ માં ઇન્ડિયન મેલોડી એક્સપ્રેસ સિંગિંગ કોમ્પિતેશન માં “સુર પ્રવાહ” માં પ્રથમ ક્રમે વિજેતા બની ટ્રોફી પ્રાપ્ત કરી છે વધુ એક વખત.આશ્રમ શાળા પરિવાર અને શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે.