આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના અંબાવ સીમ વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ ગોહિલ ના પત્ની રીન્કુબેન તેઓના પિયર દહેમીગામ થી કોઈ વ્યક્તિ સાથે ભાગી જતાપતિએ બોરસદ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના અંબાવ સીમ વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ ગોહિલ ના પત્ની રીન્કુબેન તેઓના પિયર દહેમીગામ થી કોઈ વ્યક્તિ સાથે ભાગી જતાપતિએ બોરસદ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી અંબાવ ગામ ના રહેવાસી ભઈલાલભાઈ ગોહિલને છેલ્લા દોઢેક વર્ષથી દહેમી ગામે લગ્ન કરેલાજેજીવન દરમિયાનથી રીન્કુ બેનને પોતાની સાસરી અંબાવ ગામ સીમ વિસ્તારમાં રહેવાનું પસંદ ના હોય જેથી વારાઘડી રિસાઈને તેઓના પિયર દેહમીગામે જતા રહેતા હોય અને ત્રણેક મહિનાથવાઆવતો ભાઈલાલભાઈ ની પત્ની રીંકુબેન તેડવા માટે તેમના સાસુ ચંચળ બેન િગામે ગયેલા ત્યાં જાણવા મળ્યું કે રીન્કુ અને તેની મમ્મી અને તેનો ભાઈ છેલ્લા ઘણા સમયથી અહીંયા થી કોઈ જગ્યા પર ભાગી ગયા છે તેવું જાણતા માતા ચંચળબેને ખુબ અફસોસ થતા તાત્કાલિક પોતાના ગામ અંબાવ આવીને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારબાદ પોતાના દીકરાની પુત્રવધુ ને શોધવા માટે સગાવાલા નો સંપર્ક કરેલો પરંતુ કોઈ જાતનો પતો મળેલો નહીં જેથી દીકરાની માતા ચંચળ બેન બોરસદ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જઈ તમામ હકીકત જણાવેલી કે અમારા દીકરા ભાઈલાલભાઈ ગોહિલને દહેમી ગામની રીન્કુ બેન સાથે દોઢેક વર્ષ અગાઉ લગ્ન થયેલા હોય અને અમારા ઘરેથી બે માસ અગાઉ રિસાઈને ગતી રેલી હોય જેથી અમે અમારા પુત્ર ની વહુ ને તેડવા માટે દહેમી ગામે ગયેલા અમને જાણવા મળેલ કે તમારા દીકરાને પુત્રવધુ રીંકુબેન તથા તેની માતા અનેભાઈ સાથે આ લોકો ભાગી ગયા છે જેથી ભાઈલાલભાઈ ગોહિલ ની મમ્મી શરમ માર્યા પોતાના ગામે અંબાવ ઉપર આવેલા અને પોતાના પરિવારને હકીકત જણાવેલ કે આપણા દીકરાને વહુ રીન્કુ અને તેની માતા અને ભાઈ કોઈ જગ્યાએ ભાગી ગયા છે તેથી કોઈ અન્ય ઘટના ન બને તેથી બોરસદ પોલીસ સ્ટેશન લેખિતમાં રજૂઆત કરવામાં આવી જતા દહેમી ગામેથી અમારા દીકરાની પુત્ર વહુ રીન્કુ બેનછેલ્લાસાતેકમહિનાથી કોઈ વ્યક્તિ સાથે ભાગી ગયેલા હોય જેની શોધ ખોળ કરવા છતાં કોઈ પતો મળેલ નથી રિપોર્ટર ગોકુલ પરમાર નાવલી