આણંદ જિલ્લા.આંકલાવ પોલીસ સ્ટેશન હદમાં બે માસ અગાઉ તડીપાર થયેલ જગદીશ ઠાકોર નજરે જોવા મળતા સ્થાનિક રહેશ પાટવી ગુજરાતી ન્યુઝના તંત્રીને જાણ કરતાવિડીયોગ્રાફિક કરવામાં આવી
આણંદ જિલ્લા.આંકલાવ પોલીસ સ્ટેશન હદમાં બે માસ અગાઉ તડીપાર થયેલ જગદીશ ઠાકોર નજરે જોવા મળતા સ્થાનિક રહેશ પાટવી ગુજરાતી ન્યુઝના તંત્રીને જાણ કરતાવિડીયોગ્રાફિક કરવામાં આવી જગદીશ ઠાકોરે વ્યાપારી તરીકે નો વ્યક્તિ હતો તેને ઘણા સમય પહેલા રાજકીય પક્ષમાં પ્રવેશ કર્યો ત્યારબાદ કોણ જાણે કોના આશીર્વાદથી નાના-મોટા ઉપર જઈ હપ્તા ઉભરાવી ને આપતો હોય અને ખાનગી રાહે કોના આશીર્વાદથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવું જુગાર ચલાવવા નો નશો ચડ્યો અને ઘણી વખત અન્ય પોલીસ તેમજ સ્થાનિક પોલીસ છે પણ જગદીશ ઠાકોરના વિરોધમાં ગુના દાખલ કરેલા હોય તેને ઉચ્ચ અધિકારી મારફતે વધુ કાર્યવાહી કરી તડીપાર કરવામાંઆવેલીહોયજેની વિગતઆ મુજબનીછે જે પાટવીગુજરાતીન્યુઝના માધ્યમથીઉચ્ચઅધિકારીશ્રીઓનેજાણકરવામાં આવીહોય.માનનીય શ્રીએસપીશ્રી પોલીસ અધિક્ષક.શ્રીસાહેબભરૂચ અને આણંદ એસપીશ્રી પોલીસ અધિક્ષક શ્રીને વિડીયોગ્રાફિક મોકલી આપવામાં આવ્યા સાહેબ આંકલાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે માસ અગાઉ તડીપાર થયેલ જગદીશ ઠાકોર ઉર્ફે ઝુમરી જેવોને ભરૂચ જિલ્લા કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેના સબંધીના ત્યાં રહેવા જણાવેલ તેમજ કાવી પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર હાજરી ભરવી તેવી શરતે રજૂ તેમ છતાં ઘણા સમયથી આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તાર અને પોતાના ઘરે આજુબાજુ વિસ્તારમાં ફરતો જોવા મળે છે તારીખ 22 11 2025 ના રોજ પણ જાહેરમાં જોવા મળ્યો