આણંદ જિલ્લા અડાસ સીમ વિસ્તારમાં આવેલ બ્રિક્સ ભઠ્ઠાના સંચાલકો દ્વારાબાળમજૂરીકરાવતાનજરેજોવા.મળ્યા

આણંદ જિલ્લા અડાસ સીમ વિસ્તારમાં આવેલ બ્રિક્સ ભઠ્ઠાના સંચાલકો દ્વારાબાળમજૂરીકરાવતાનજરેજોવા.મળ્યા આણંદજિલ્લાઅડાસ સીમવિસ્તારમાંઆવેલ.આરઆરબીક્સભઠ્ઠામાં કામકરતાપ્રાણ-પ્રાંતિયો રાજ્યના બહારથી આવતા હોય જે કયા રાજ્યના હોય જે રાજ્યમાં કોઈ ગુનાહિત ધરાવતાહોય કે કેમતેવું પોલીસસ્ટેશનનું વેરીકેશન દાખલા પણના તેમજ અડાસ વાસદ પોલીસ સ્ટેશનમાં પણ પ્રાંત પ્રાતિઓનું નોંધણી કરવામાં પણ કદાચ આવતુંનાહોય આ ઉપરાંત પ્રાંતીઓ ઘણા ભઠ્ઠામાં ગુનાહિત કરી ભાગી જતા હોય જેવા સમય સ્થાનિક પોલીસને આવા આરોપીઓને શોધવામાં ખૂબ તકલીફ પડતી હોયતેવા ઘણા કિસ્સાબનેલાહોય. તેમજ ઈટ ભઠ્ઠા ચલવા બાબતે ખાણ ખનીજ પોલ્યુશન વિભાગ તેમજ અન્ય વિભાગી કચેરી તરફથી એ ભઠ્ઠા ચલાવવા માટેની પરમિશન શું મેળવવામાં આવે છે કે કેમ તેની તાત્કાલિક લાગતા વળગતાઅધિકારીશ્રીઓએતપાસ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માગહોય આણંદ જિલ્લામાં ઇટ ભટ્ટા ધમધમતા ચાલતા હોય તેની પણ લોક ચર્ચા એક ભઠ્ઠા માલિક તેમજ લાગતાવળગતાઅધિકારી ઓની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ વિડીયો વાયરસ થયા બાદ કેટલા સમયમાં ઈટ પટ્ટા માલિકો સામે તપાસનો દોર ચાલુ કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ