Uncategorized
કરજણ જલારામ રોડ પર આવેલઅતુલ્યવીરડિફેન્સ એન્ડ ફાયર એકેડમીધ્વારા બાળકોને આર્મી ની ટ્રેનિંગ આપવામાં આવી વી.ઓ :
કરજણ જલારામ રોડ પર આવેલઅતુલ્યવીરડિફેન્સ એન્ડ ફાયર એકેડમીધ્વારા બાળકોને આર્મી ની ટ્રેનિંગ આપવામાં આવી
વી.ઓ : કરજણ જલારામ રોડ પર અતુલ્ય વીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડમી આવેલી છે.આ એકેડમીમાં બાળકોને આર્મીમાં જવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે,ત્યારે હાલમાં આ એકેડમીમાં 350 થી વધુ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે.(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)