Uncategorized
જમ્યા તે ઉલમાહીનદ બરોડા પાણીગેટ ફાતેમા જૌહર બ્લડ ડોનેશન નું કેમ્પ રાખવામાં આવ્યું હતું. હાજી મુફતી ઇમરાન સાહેબ જમ્યા તે ઉલમાં હિન્દ ના સદર તરફથી કેમ આયોજિત કરવામાં આવ્યું હતું.

જમ્યા તે ઉલમાહીનદ બરોડા પાણીગેટ ફાતેમા જૌહર બ્લડ ડોનેશન નું કેમ્પ રાખવામાં આવ્યું હતું. હાજી મુફતી ઇમરાન સાહેબ જમ્યા તે ઉલમાં હિન્દ ના સદર તરફથી કેમ આયોજિત કરવામાં આવ્યું હતું. આવો સાંભળીએ હાજી મુફતી ઇમરાન સાહેબ પાટવી ગુજરાતી ન્યુઝ તંત્રી હાજી યુસુફ ભાઈ સાથે રિપોર્ટર મહંમદ રસીદ ઢેરીવાલા