Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત જૂદી જૂદી પ્રવૃત્તિઓ થઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત જૂદી જૂદી પ્રવૃત્તિઓ થઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ડી.એમ મીરના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત શપથ લીધા સાથે જંબુસર શહેરમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ બાબતે નવયુગ વિદ્યાલયના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા એ માહિતી પૂરી પાડી હતી જ્યારે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અને શાળા મંડળે શાળા પરિવારની કામગીરીને બિરદાવી હતી.