આણંદ જિલ્લા આંકલાવ બસ સ્ટેન્ડ પાસે જૂના જાણીતા પ્રાચીન વડાતળાવ બસસ્ટેશન પાસે ક્ષતિગ્રસ્ત વડનાડાળો.
આણંદ જિલ્લા આંકલાવ બસ સ્ટેન્ડ પાસે જૂના જાણીતા પ્રાચીન વડાતળાવ બસસ્ટેશન પાસે ક્ષતિગ્રસ્ત વડનાડાળો.કાપતાનગરજનોએકર્યો વિરોધ પોલીસને જાણ થતા અનિચ્છય બનાવન બને જેથી તાત્કાલિક આંકલાવ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવીને નગરજનો ખૂબ.સંખ્યામાં.ટોળા વળ્યાહતા અને જાહેર રોડ પરવળનાડાળો કાપેલા આળા મૂકી દઈ અવરજવર કરતા લોકો માટે રસ્તાઓ બંધ કરેલો તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ આવી લોક ટોળાને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જે જાહેર રસ્તો બંધ કરવામાં આવેલો અને વડના મોટા મોટા ડાળો આાળા મુકવામાં આવેલા તે હટાવવા માટે પોલીસ સાટાફે ખૂબ મહેનત કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને લોક ટોડાને સમજાવીને વિખેરર્યા હતા અને સમગ્ર મામલો ઠંડો પાડ્યો હતો આંકલાવ નગરજનો દ્વારા માહિતી મળેલ હોય કે આંકલાવ બસ સ્ટેન્ડ પાસે ખૂબ જુનો વડ આવેલો હોય તેનાના મોટા ડાળો કપાવી નાખતા ગ્રામજનોદ્વારા વિરોધ કાપવામાં આવતા બંને પક્ષો સામે ઉગ્ર બોલાચાલી થતા નગરજનો કહેતા હોય કે વર્ડ આપણને સૌથી વધારે ઓક્સિજન આપે છે તે જ પ્રાકૃતિક સંપત્તિ નષ્ટ કરવાનો અચૂક પ્રયાસ કરવામાં આવેલ છેઆપણી હાલની સરકાર વૃક્ષો રોપણ કાર્યક્રમ થતાહોય અને આ વડ ખૂબ મોટો હોવાથી અવરજાર કરતા સર્વને છાયડા નો આશરો પણ મળતો હોય એ ખાસ ધ્યાન જોઈએ બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યા . હવે જોવાનું રહ્યું કેશું કાર્ય વાહીથશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ