દાહોદ જિલ્લાના લીમખેડામા હસ્તેશ્વર મેદાનમાંભગવાનબિરસામુંડાની૧૫૦મીજન્મજયંતિનિમિત્તેઉચ્ચઅનેટેક્નિક(તાંત્રિક)શિક્ષણવિભાગના રાજ્યકક્ષાના મંત્રીત્રિકમભાઈછાંગાનાઅધ્યક્ષસ્થાનેજનજાતિયગૌરવવર્ષનીઉત્સાહભેરકરાઈઉજવણી



દાહોદ જિલ્લાના લીમખેડામા હસ્તેશ્વર મેદાનમાંભગવાનબિરસામુંડાની૧૫૦મીજન્મજયંતિનિમિત્તેઉચ્ચઅનેટેક્નિક(તાંત્રિક)શિક્ષણવિભાગના રાજ્યકક્ષાના મંત્રીત્રિકમભાઈછાંગાનાઅધ્યક્ષસ્થાનેજનજાતિયગૌરવવર્ષનીઉત્સાહભેરકરાઈઉજવણી*દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ભગવાન બિરસા મુંડા ની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મહાનુભાવો આગમન સમયે ઢોલ નગારા પરંપરાગત નુત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવો દ્રારા દિપ પ્રાગટય કરી બિરસા મુંડાને ફલો અર્પણ કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો અને લીમખેડા પ્રાથમિક શાળા ની બાલિકાઓએ પ્રાથના ગીત અભિનય ગીત રજૂ કરીયુ અને લીમખેડા પ્રાંત અધિકારી વાઘેલા એ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું મંત્રી સહિત સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડીયા લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર નું તીર કમાન આદિવાસી કોટી પહેરાવી શાલ ઓઢાડી અને છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું શરૂઆત આદિવાસી નૂત્ય કરવામાં આવ્યું મંત્રી ત્રિકમભાઈ છાંગા એ ભગવાન બિરસા મુંડા ને યાદ કરતા જણાવ્યું આજનો દિવસ ગૌરવ નો દિવસ આદિ અનાદિ કાળથી જળ જંગલ અને જમીનને સાચવનારતેનીરક્ષાકરનાર આદિવાસી સમુદાયમા જન્મેલા એવા ભગવાન બિરસામુંડાએનાનીઉંમરેજનતાને આદિવાસીઓ સાથે અન્યાય કરતા અંગ્રેજો સામે બાથબીડી હતી તેમણે સમાજમાં જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી લોકજાગૃતિકરીજનચેતનાપણફેલાવીઅનેસયાજીગંજધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાએ પ્રસંગે કહ્યું હતું કે ભગવાન બિરસા મુંડા એ જનજાતિઓના અવાજ બનીને અંગ્રેજો સામે એમના હક અને અધિકારમાટેલડતઆપીને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરજયજોહરબોલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએગૌરવદિવસની. ઉજવણીકરવાનુજાહેરકરીઆદિવાસીઓનુગૌરવવધાર્યુંઅનેઆદિવાસીઓનીનોંધલીધીતેવુંજણાવ્યું આદિવાસી ઓનાં વિકાસ ની ગાથા વર્ણવતી ફિલ્મ રજૂ કરી મહાનુભાવો હસ્તેવિવિધયોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી કાર્યક્રમ ને અંતે એક પેડ માં કે નામ અંતર્ગત વુક્ષા રોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ લીમખેડા તાલુકા નું વહીવટીતંત્ર દાહોદ વહીવટી તંત્ર સીંગવડ વહીવટી તંત્ર સરપંચો અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતાઅહેવાલ રિપોર્ટર દિપકભાઈ પરમાર દાહોદ*